શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્રના કંપવિસ્તાર અને વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $c$
  • B
    $\frac{1}{c}$
  • C
    $1$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગોના પ્રસરણમાં,પ્રસરણની દિશા અને ધ્રુવીભવનના સમતલ વચ્ચેનો ખૂણો ......$^o$ હોય છે.

સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુતચુંબકીય ફલક્સ (તીવ્રતા) $10^3 \, W/m^2$ છે. $8 \, m \times 20 \, m$ પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર ..... $W$ છે.

માઇક્રોવેવ ઓવન પાણીના અણુઓ ધરાવતી ખાદ્ય વસ્તુઓને સૌથી વધુ કાર્યક્ષમ રીતે કેમ ગરમ કરે છે?

$+y$ દિશામાં ગતિ કરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર આકૃતિમાં દર્શાવેલ છે. એક એવા બિંદુનો વિચાર કરો જ્યાં વિદ્યુતક્ષેત્ર $+z$ દિશામાં છે. તો ચુંબકીય ક્ષેત્ર $\vec B$ કઈ દિશામાં હશે?

$I \ (W/m^2)$ તીવ્રતા ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા અપ્રતિબિંબિત સપાટી પર લાગતું દબાણ કેટલું હશે? [$c$ એ પ્રકાશનો વેગ છે].

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo